મૌની રોય તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. મૌની રોય બ્લેક ડ્રેસમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી. આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે. મૌની રોય આ ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે (ALL PHOTOS INSTAGRAM)