અભિનેત્રી મેઘા શુક્લા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. મેઘા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અભિનેત્રીની આ બોલ્ડ તસવીરો તેના ફેન્સને દિવાના બનાવે છે. મેઘાએ સાડીમાં કિલર તસવીરો ક્લિક કરાવી છે આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ દેખાતી હતી આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં પ્રવેશતાની સાથે જ ફેમસ થઈ ગઈ મેઘા શુક્લાએ સાડીમાં પોતાના ફેન્સને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. અભિનેત્રીએ આ તસવીરોમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અભિનેત્રી મેઘા શુક્લાએ ખુલ્લા વાળ સાથે કિલર પોઝ આપ્યો હતો. (ALL PHOTOS INSTAGRAM)