બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ અંકિતા દવેનો નવો લૂક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે હાલમાં જ ગણેશોત્સવ દરમિયાન અંકિતાનો મરાઠી મહિલા લૂક વાયરલ થયો છે મરાઠી સાડી સાથે ટ્રેડિશનલ લૂકમાં અંકિતાએ કેમેરા સામે ખાસ પૉઝ આપ્યા છે માથામાં ગજરો, હેવી જ્વેલરી, મિનિમલ મેકઅપ સાથે અંકિતાએ લૂકને કેરી કર્યો છે અંકિતા સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી હી છે અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો ઉલ્લુ એપની વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી તેનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો તમામ તસવીરો અંકિતા દવેના સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે