એક્ટ્રેસ અંકિતા દવે દરેક લૂકમાં સુંદર લાગે છે



ફેન્સ પણ તેના દરેક અંદાજને લાઈક કરે છે



એક્ટ્રેસ હાલમાં સાડી લૂકમાં જોવા મળી હતી



ગણેશ ચતુર્થીમાં એક્ટ્રેસ શાનદાર સાડી લૂકમાં જોવા મળી



અભિનેત્રીના સાડી લૂકે ફેન્સને દિવાના બનાવ્યા છે



સાડી લૂકમાં અંકિતા સુંદર પોઝ આપતી જોવા મળી



ઉલ્લુ એપની સિરીઝમાં અભિનેત્રી અંકિતા દવે જોવા મળી હતી



આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તે ચર્ચામાં રહે છે



દરરોજ પોતાના નવા અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



(તમામ તસવીરો અંકિતા દવે-ઈન્સ્ટાગ્રામ)