બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા સેને કાન્સમાં ડેબ્યૂ કરતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે.



ચાહકો અનુષ્કાનો લુક ખૂબ પસંદ કરી રહ્યા છે



અભિનેત્રી અનુષ્કા સેને 22 વર્ષની ઉંમરે 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું



અનુષ્કા સેને પહેલીવાર કાન્સના રેડ કાર્પેટ પર વોક કર્યું



અનુષ્કા સેન કાન્સ કાર્પેટ પર જાંબલી રંગના ફ્લોરલ ગાઉનમાં જોવા મળી હતી.



દરમિયાન અનુષ્કાએ રેડ કાર્પેટ પર ઘણા અલગ અલગ પોઝ આપ્યા હતા.



અનુષ્કાએ રેડ કાર્પેટ પર કોરિયન હાર્ટ સાઇન બનાવતા પોઝ પણ આપ્યા.



અનુષ્કા સેને પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી.



આ પછી તે ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.



All Photo Credit: Instagram