અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

Published by: gujarati.abplive.com

પોતાના ગ્લેરમસ લુકથી ફેન્સને દિવાના બનાવે છે અનુષ્કા

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

જેમાં અભિનેત્રી ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અનુષ્કા

Published by: gujarati.abplive.com

તેણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Published by: gujarati.abplive.com

આ પછી તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી

Published by: gujarati.abplive.com

તેને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

Published by: gujarati.abplive.com

 (All Photo Instagram)

Published by: gujarati.abplive.com