અભિનેત્રી માધુરી દીક્ષિતનું હાલમાં નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે 58 વર્ષીય માધુરી દિક્ષીતનો યંગ ગર્લ લૂક વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્માઇલી ફેસ, સેક્સી અદા અને મદહોશ ચહેર સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માધુરી બૉલીવુડની ધકધક ગર્લ તરીકે જાણીતી થયેલી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માધુરીએ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાનું શરૂ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માધુરી દીક્ષિતની સફર 1984માં 'અબોધ'થી શરૂ થઈ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1990ના દાયકામાં તેમણે ઘણી સફળ ફિલ્મો આપી, જેમાં 'દિલ' (Dil), 'સાજન' (Saajan), 'બેટા' (Beta) સામેલ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માધુરી દિક્ષિતને 2008માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો માધુરી દિક્ષિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ