અન્વેશી જૈન આજે કોઈ પરિચયની મોહતાજ નથી

મનોરંજનની દુનિયામાં તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે

અન્વેશી જૈન વ્યવસાયે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સિંગર અને એક્ટ્રેસ છે.

વર્ષ 2019 માં એકતા કપૂરની 'ગંદી બાત' સીરીઝથી તેને ફેમ મળ્યું હતું

તેણે MBA નો અભ્યાસ છોડીને એક્ટિંગનો રસ્તો અપનાવ્યો હતો

ગંદી બાત ફેમ અન્વેશી જૈનના આ લૂક પર ફિદા છે ફેન્સ

અન્વેશી જૈન તેના પરફેક્ટ ફિગર માટે ચર્ચામાં રહે છે

અન્વેશી જૈન જીમમાં ખુબ પરસેવો પાડે છે

જીમમાં એક્સરસાઈઝ કરીને પોતાના મેન્ટેન રાખે છે અન્વેશી

(All Photo Instagram)