બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ ફરી એકવાર તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને કારણે ચર્ચામાં છે

તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટા શેર કરે છે

ગેબ્રિએલાએ તાજેતરમાં જ તેમની રોમેન્ટિક તસવીરો શેર કરી છે

ગેબ્રિએલાએ ઈન્સ્ટાગ્રામ પર અર્જુન રામપાલ સાથેની તસવીરો પોસ્ટ કરી છે

આ વાયરલ ફોટામાં અર્જુન અને ગેબ્રિએલા સીડી પર ઉભા છે.

અર્જુન રામપાલ અને ગેબ્રિએલાનો આ રોમેન્ટિક પોઝ ચાહકોના દિલ જીતી રહ્યો છે.

ઘણા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં બંન્નેના લૂકની પ્રશંસા કરી હતી

50 વર્ષથી વધુ ઉંમરનો અર્જુન રામપાલ 36 વર્ષની ગેબ્રિએલાને ડેટ કરી રહ્યો છે.

આ કપલ્સ ઘણા વર્ષોથી સાથે છે અને તેમને બે પુત્રો છે.

All Photo Credit: Instagram