એક્ટ્રેસ અદિતિ પોહનકરે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે અદિતિ ‘આશ્રમ’ વેબ સીરિઝ માટે જાણીતી છે તેણે આ સીરિઝમાં પમ્મી પહેલવાનની ભૂમિકા નિભાવી હતી અદિતિએ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોશૂટમાં અદિતિ સાડીમાં જોવા મળી રહી છે. અદિતિએ આશ્રમમાં ખૂબ બોલ્ડ સીન આપ્યા હતા અભિનેત્રીની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. અદિતિ પોહનકર આશ્રમ વેબ સિરીઝમાં સાદી છોકરીના રોલમાં હતી અદિતિ પોહનકર આશ્રમ ઉપરાંત SHE નામની વેબ સીરીઝમાં જોવા મળી છે. All Photo Credit: Instagram