અવિકા ગૌર તેના લૂકને લઈ ચર્ચામાં



ટીવી એક્ટ્રેસ છે અવિકા ગૌર



આનંદી બની દેશભરમાં ઓળખ મેળવી છે



અવિકાએ 20 કિલો વજન ઘટાડી બધાને ચોંકાવી દિધા



બાલિકા વધુ સિરિયલના કારણે જાણીતી બની



અવિકા એક દિવસમાં 25000 સ્ટેપ્સ ચાલતી હતી



એક્ટ્રેસ દરરોજ નોર્મલ વર્કઆઉટ કરતી હતી



અભિનેત્રીએ મીઠુ અને ખાંડનું સેવન ઓછુ કર્યું



વજન ઘટાડવા ડાન્સ કરતી હતી



(તમામ તસવીરો અવિકા ગૌર-ઈન્સ્ટાગ્રામ)