યોગિતા બિહાનીનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ યોગિતાએ કાતિલ અંદાજમાં આપ્યા પોઝ નવા ફોટોશૂટે સોશિયલ મીડિયામાં લગાવી આગ યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી કરિયરની શરૂઆત કરી શાનદાર તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે (તમામ તસવીરો યોગિતા -ઈન્સ્ટાગ્રામ)