બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ માધુરી દિક્ષિત આજકાલ ખુબ જ ચર્ચામાં છે માધુરી દિક્ષિતે આ વખતે નવો શરારા લૂક સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે આ તસવીરોમાં 57ની ઉંમરમાં 27 જેવી લાગી રહી છે માધુરી દિક્ષિત માધુરી દિક્ષિતે રેડ કલરની ન્યૂ પેટર્ન ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે રડ પ્રિન્ટેડ શરારા ડ્રેસમાં માધુરીએ કેમેરા સામે પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે ચાહકોને અભિનેત્રી માધુરીનો આ લૂક ખુબ જ પસંદ આવ રહ્યો છે માધુરી દિક્ષિતને બૉલિવૂડની ધક ધક ગર્લ તરીકે ઓળખવામાં આવે છે માધુરીએ પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી લોકોને દિવાના બનાવી દીધા છે અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે તમામ તસવીરો માધુરી દિક્ષિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે