અવિકા ગોર ભારતીય ટેલિવિઝન અને સિનેમા જગતનું એક જાણીતું નામ છે.

તેમણે સુપરહિટ સીરિયલ 'બાલિકા વધૂ' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ શોમાં 'આનંદી' ના પાત્રથી તેમને દેશભરમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી.

બાળ કલાકાર તરીકે તેમણે અદભુત એક્ટિંગ કરીને લોકોના દિલ જીતી લીધા હતા

ત્યારબાદ તેઓ પ્રખ્યાત સીરિયલ 'સસુરાલ સિમર કા' માં 'રોલી' ના પાત્રમાં જોવા મળી હતી

ટીવી ઉપરાંત અવિકાએ સાઉથ (તેલુગુ અને કન્નડ) ફિલ્મોમાં પણ લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે

વર્ષ 2023 માં તેમણે '1920: હોરર્સ ઓફ ધ હાર્ટ' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું

અવિકા ગોર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે

તે ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલને ખૂબ મહત્વ આપે છે

(All Photo Instagram)