અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે,

જેને જોઈને ફેન્સના હોશ ઉડી રહ્યા છે

આ તસવીરમાં અવનિત બિકીનીમાં હોટ લાગી રહી છે

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી અવનિત

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનિત

(All Photo Instagram)