ટીવી અભિનેત્રી અશનૂર કૌર ફરી એકવાર તેના લુક માટે ચર્ચામાં આવી છે.

જેમાં તે બ્લૂ કલરના ગાઉનમાં સુંદર લાગી રહી છે

અશનૂરે નેવી બ્લૂ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું.

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરી છે

ચાહકો અશનૂરનો અદભૂત લુક પસંદ કરી રહ્યા છે.

અશનૂર કૌર ટીવી સીરિયલ સુમન ઈન્દોરીમાં જોવા મળી રહી છે.

તે ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો ભાગ રહી ચૂકી છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram