બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર તેના લૂકના કારણે ચર્ચામાં રહે છે તે અવારનવાર ફોટોશૂટ કરાવતી રહે છે તે હાલમાં લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે અહી તે બ્લેક મિનિ સ્કર્ટમાં જોવા મળી હતી અહી તે શોપિંગ કરતી જોવા મળી હતી અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અનેક ટીવી શો અને મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે. અવનીત કૌર છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી. તે ‘લવ કી અરેન્જ મેરેજ’ ફિલ્મમાં જોવા મળશે All Photo Credit: Instagram