સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી એ નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે



તસવીરોમાં તેણે સ્વિમસૂટમાં તેનું ફિગર ફ્લોન્ટ કર્યું હતું



અગાઉ તેનું નામ ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયુ હતું



આ સંબંધને લઇને એક્ટ્રેસે છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.



રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ થયો હતો.



રાય લક્ષ્મીએ માત્ર 15 વર્ષની ઉંમરે તેના કરિયરની શરૂઆત કરી હતી



તેની પહેલી જ ફિલ્મ ક્રિશ્ચિયન બ્રધર્સ સુપરહિટ રહી હતી.



જો કે, લક્ષ્મીને બોલિવૂડ ફિલ્મ જૂલી 2થી લોકપ્રિયતા મળી હતી.



All Photo Credit: Instagram