બોલિવૂડની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર તેની સુંદરતા માટે જાણીતી છે મૃણાલ ઠાકુર મુંબઇના બ્રાન્દ્રામાં જોવા મળી હતી. આ તસવીરોમાં તેણે પાપારાઝીઓને પોઝ આપ્યા હતા તે કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપી રહી છે. આ આઉટફિટમાં મૃણાલ સુંદર લાગી રહી છે ચાહકો મૃણાલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે મૃણાલ ઠાકુર છેલ્લે ફિલ્મ Pippaમાં જોવા મળી હતી તેણે કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મથી કરી હતી મૃણાલની પ્રથમ હિંદી ફિલ્મ ‘લવ સોનિયા’ હતી. All Photo Credit: Instagram