બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ અવનિત કૌર હાલ કેલિફોર્નિયામાં વેકેશન એન્જોય કરી રહી છે

અવનિતે તેના આ વેકેશનના શાનદાર ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

ફોટોઝમાં અવનિતનો સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે

કેલિફોર્નિયાના સુંદર લોકેશન્સ પર તે અલગ-અલગ પોઝ આપતી નજરે પડે છે

ફેન્સને અવનિતનો આ વેકેશન લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે

તે કેલિફોર્નિયાના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ રહી છે અને સમય વિતાવી રહી છે

સોશિયલ મીડિયા પર તેના આ વેકેશનના ફોટોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે

અવનિત અવારનવાર પોતાના ફેન્સ માટે આવી પર્સનલ લાઈફની ઝલક શેર કરતી રહે છે

વેકેશન દરમિયાન તેનો ફેશન સેન્સ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

(All Photo Instagram)