અભિનેત્રી અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનેત્રીએ થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં સુંદર તસવીરો શેર કરી છે



નવા લૂકમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપતી જોવા મળી



અવનીતનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



અભિનેત્રી મિરરની સામે બોલ્ડ પોઝ આપતી જોવા મળી



અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે



નવા ફોટોશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ચાહકો પણ તેના બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે



(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)