ઈશાન્યા મહેશ્વરીએ બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી



બ્લેક બોલ્ડ લૂકમાં આપ્યા કાતિલ પોઝ



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ



બ્લેક બોડીકોન લૂકમાં કરાવ્યું હોટ ફોટોશૂટ



બ્લેક લૂકમાં ઈશાન્યા ખૂબ જ હોટ લાગી



ઈશાન્યા નવા લૂકમાં હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી



સાઉથની જાણીતી એક્ટ્રેસ છે ઈશાન્યા મહેશ્વરી



બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે



ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા છે



(તમામ તસવીરો ઈશાન્યા-ઈન્સ્ટાગ્રામ)