એક્ટ્રેસ અવનીત કૌરની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અવનીત કૌરે વ્હાઉટ આઉટફિટમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અભિનેત્રીના ચાહકો તેના કર્વી ફિગરના દિવાના થઈ ગયા છે. અવનીત કૌરે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીની દુનિયાથી કરી હતી. 23 વર્ષની અભિનેત્રી અવનીત કૌરે બાળ કલાકાર તરીકે મર્દાની (2014) ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અવનીતે ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. All Photo Credit: Instagram