બોલિવૂડ એક્ટ્રેસ આરતી છાબરિયા લગ્નના પાંચ વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે.



એક્ટ્રેસે કાયમ માટે બોલિવૂડને અલવિદા કરી દીધું છે.



આરતીએ વર્ષ 2001માં ફિલ્મ લજ્જાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.



આરતી છાબરિયાએ પોતાની કારકિર્દીમાં ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું



તેણે અક્ષય કુમાર, ગોવિંદા અને સલમાન ખાન સાથે પણ કામ કર્યું હતું.



જોકે આરતીને બોલિવૂડમાં યોગ્ય સફળતા મળી નહોતી.



આરતી છાબરિયાએ અન્ય ભાષાઓની ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું



પરંતુ ત્યાં પણ તેને સફળતા ના મળતા ફિલ્મ જગતને અલવિદા કહી દીધું હતું



તેણીએ ઓસ્ટ્રેલિયામાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિશારદ બિડાસી સાથે લગ્ન કર્યા છે



All Photo Credit: Instagram