ભોજપૂરી સ્ટાર મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે



મોનાલિસાની તસવીરો વાયરલ થઈ છે



બાંધણીની સાડીમાં મોનાલિસા કરાવ્યું ફોટોશૂટ



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા



મોનાલિસાની તસવીરો વાયરલ થઈ છે



મોનાલિસા ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ



ગ્લેમરસ સાડી લૂકથી ચાહકોને દિવાના બનાવે છે



ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે



નવા ફોટોશૂટમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી



(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)