મોનાલિસાએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



પિંક સ્કર્ટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી હતી



મોનાલિસાના નવા લૂકે ઈન્સ્ટા પર આગ લગાવી છે



ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે



મોનાલિસા પિંક લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી



બેડ પર મોનાલિસાએ ગ્લેમરસ પોઝ આપ્યા છે



મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે



પોતાના હોટ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



ફેન્સ પણ તેના દરેક લૂકને લાઈક કરે છે



(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)