ભૂમિ પેડનેકરએકટિંગ ઉપરાંત ફેશન સ્ટાઇલને લઈને જાણીતી છે ભૂમિ પેંડનેકર સ્ટાઈલિશ લહેંગા લૂકમાં જોવા મળી હતી અભિનેત્રીનો આ હોટ લહેંગા લૂક જોરદાર વાયરલ થયો છે અભિનેત્રીએ તસવીરોમાં પોતાના હોટ અંદાજ બતાવ્યો છે ભૂમિ સ્ટાઈલિશ લહેંગા લૂકમાં પોઝ આપતી જોવા મળી ફેન્સ પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી ભૂમિ પેંડનેકરે કાતિલ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા અભિનેત્રી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી (તમામ તસવીરો ભૂમિ-ઈન્સ્ટાગ્રામ)