બોલિવૂડની સુંદર અભિનેત્રી ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે.



દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી તેના ચાહકોના હોશ ઉડાવે છે.



હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક હોટ તસવીર શેર કરી છે



ભૂમિએ વાદળી રંગની બિકીની પહેરી છે



તે સ્વિમિંગ પૂલ પાસે સન બાથ લઇ રહી છે



અભિનેત્રીની હોટનેસ જોઈને યૂઝર્સ ચોંકી ગયા છે



ભૂમિ છેલ્લે થેન્ક યુ ફોર કમિંગમાં જોવા મળી હતી.



ભૂમિએ Dum Laga Ke Haishaથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



ભૂમિ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



All Photo Credit: Instagram