બૉલીવુડ સ્ટાર ગર્લ ગણાતી ભમિ પેડનેકરે હેવી ડ્રેસ સાથે ફોટોશૂટ કરાવ્યુ છે



હાલમાં જ લાઇનિંગ પ્રિન્ટેડ ડ્રેસમાં સ્વર્ગની અપ્સરા જેવી લાગી છે ભૂમિ પેડનેકર



ભૂમિએ ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની શાનદાર ફેશન માટે જાણીતી છે



હાલમાં અભિનેત્રીનો ગ્લેમરસ લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે



ભૂમિ આઈસ બ્લૂ ડ્રેસમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે



બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે તાજેતરમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે



બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર રેટ્રો લૂકમાં જોવા મળી છે. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



તમામ તસવીરો ભૂમિ પેડનેકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે