આકાંક્ષા પૂરી તેના હોટ અંદાજ માટે જાણીતી અભિનેત્રીએ બોલ્ડ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ આકાંક્ષા પૂરીની તસવીરો વાયરલ થઈ છે બ્લૂ બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે બિગબોસ ફેમ આકાંક્ષા તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં છે આકાંક્ષા જાણીતી બોલીવૂડ અભિનેત્રી છે એક્ટ્રેસ બ્લૂ બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી અભિનેત્રીની આ સુંદર તસવીરો ચાહકોને પસંદ આવી છે (તમામ તસવીરો -આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)