મનસ્વી મમગાઈ પૂર્વ મિસ ઈન્ડિયા રહી ચૂકી છે


મમગાઈ શો 'બિગ બોસ 17'માં જોવા મળી હતી


આ દરમિયાન મનસ્વીનું એક ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે


જેમાં તે બિકીનીમાં લોકોને દિવાના બનાવી રહી છે


બિગ બોસ 17ની સ્પર્ધક મનસ્વી મમગાઈ ખૂબ જ બોલ્ડ છે


મનસ્વી તેના બિકીની લુકને કારણે ખુબ ચર્ચામાં રહે છે


મનસ્વીએ માત્ર 16 વર્ષની ઉંમરે મૉડલિંગ કરિયરની શરૂઆત કરી હતી


તે પોતાની હૉટ તસવીરોથી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે


તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


(All Photo Instagram)