ટીવી સ્ટાર એક્ટ્રેસ ચેતના પાન્ડેએ નવી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



ચેતના પાન્ડેના ઓલ વ્હાઇટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ જોવા મળ્યા છે



આ વખતે એક્ટ્રેસ ચેતના પાન્ડેએ સ્કીન ટાઇટ ડ્રેસમાં ટેમ્પરેચર વધારી દીધું છે



બેકલેસ ડ્રેસ, સ્મૉકી મેકઅપ અને હાઇ હીલ્સ સાથે ચેતના પાન્ડેએ નવો લૂક શેર કર્યો છે



ચેતના પાંડેએ બોયફ્રેન્ડ નિશાંક સ્વામી સાથે બ્રેકઅપ બાદ હવે બોલ્ડ તસવીરો શેર કરી છે



હાલમાં ચેતનાની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે



જો કે આ બોલ્ડ ફોટોશૂટને કારણે લોકો ચેતનાને ટ્રોલ પણ કરી રહ્યા છે



આ આઉટફિટ સાથે ચેતના પાંડે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે



ચેતના પાન્ડે પોતાના રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહી છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે