બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ આ વખતે નવો લૂક કેરી કર્યો છે



એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ આ વખતે બૉસી લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



લૂકને પુરો કરવા સોનાક્ષીએ બ્રાઉન લૂક હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



લૉન્ગ હેર, કર્વી ફિગર અને સ્મૉકી મેકઅપ સાથે સોનાક્ષીએ લૂકને પુરો કર્યો છે



સોનાક્ષી પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



સોનાક્ષીના ચાહકો લગભગ દરરોજ તેના અદભૂત દેખાવને જોવા મળે છે



આ તસવીરોમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે



સોનાક્ષી સિન્હાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે



સોનાક્ષી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીર અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે