બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુર નવું ફોટોશૂટ કરાવ્યું છે



અમાયરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે



અમાયરા ફોટોશૂટમાં રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે



અમાયરા દસ્તુરે પેન્ટના બટન ખુલ્લા રાખીને ફોટોશૂટ કરાવ્યું છે



તેણે સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.



7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.



મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



અમાયરાએ ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ મી.એક્સમાં કામ કર્યું છે



All Photo Credit: Instagram