અવનીત કૌર ફરી એક વખત નવા લૂકમાં જોવા મળી છે



અભિનેત્રીએ પોતાના સિમ્પલ લૂકથી ચાહકોને દિવાના બનાવ્યા છે



વેસ્ટર્ન લૂકમાં જોવા મળતી અવનીતે સિમ્પલ લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા



માથામાં સુંદર વેણી સાથે અવનીતે પોઝ આપ્યા છે



યલ્લો કલરના સિમ્પલ લૂકમાં જોવા મળી અવનીત



અવનીત કૌર તેના નવા લૂકથી ફેન્સને દિવાના બનાવી રહી છે



કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં આપ્યા પોઝ



નવા લૂક પર ફેન્સ પણ ફિદા થયા છે



યલ્લો ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે



(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)