બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોશૂટ શેર કર્યું છે શ્રદ્ધા દાસે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. શ્રદ્ધા દાસને જિમ કરવું પસંદ નથી તેમ છતાં તે પોતાની જાતને ફિટ રાખે છે શ્રદ્ધાએ વર્ષ 2008માં તેલુગુ ફિલ્મ 'સિડુ ફ્રોમ સિક્કાકુલમ'થી અભિનયની શરૂઆત કરી હતી. શ્રદ્ધા દાસે પોતાના કરિયરમાં 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ પછી તેણે તેલુગુ સિવાય હિન્દી, કન્નડ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું All Photo Credit: Instagram