બોલીવૂડ એક્ટ્રેસ સાક્ષી મલિક દરેક લૂકમાં હોટ લાગે છે સાક્ષી મલિકની વર્કઆઉટ તસવીરો વાયરલ થઈ છે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો એક્ટ્રેસ વર્કઆઉટ કરતી જોવા મળે છે સાક્ષી મલિક જિમ લૂકમાં હોટ લાગી રહી છે ચાહકો પણ તેના જિમ લૂકને પસંદ કરી રહ્યા છે એક્ટ્રેસ જિમમાં પરસેવો પાડતી જોવા મળે છે ફિટ રહેવા માટે સાક્ષી જિમમાં વર્કઆઉટ કરે છે (તમામ તસવીરો સાક્ષી-ઈન્સ્ટાગ્રામ)