નોરા ફતેહી બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે નોરાએ બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે નોરાનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે નોરા ફતેહી નવા ફોટોશૂટમાં શાનદાર પોઝ આપતી જોવા મળી નોરાએ દુલ્હન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું હતું નોરાના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે ગ્લેમરસ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી નોરા નવા ફોટોશૂટમાં શાનદાર પોઝ આપતી જોવા મળી (તમામ તસવીરો નોરા -ઈન્સ્ટાગ્રામ)