બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા માલવડે નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



વિદ્યા માલવડેએ 52 વર્ષની ઉંમરમાં બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



વિદ્યા માલવડે 27 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ હતી. ત્યારબાદ તેણીએ 36 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા હતા



વિદ્યા માલવડેને 'ચક દે ઈન્ડિયા'ના કારણે લોકપ્રિયતા મળી હતી.



તેણીએ શાહરૂખ ખાનની ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.



તેણીએ કાયદાનો અભ્યાસ કર્યો અને એર હોસ્ટેસ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી



એર હોસ્ટેસ તરીકે કામ કરતી વખતે તેણી કેપ્ટન અરવિંદ સિંહ બગ્ગાને મળી હતી જે પાયલટ હતા.



વિદ્યાએ 1997માં 24 વર્ષની ઉંમરે તેમની સાથે લગ્ન કર્યા. તેના પતિ અરવિંદ સિંહનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું



વિદ્યા માલવડે 24 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 27 વર્ષની ઉંમરે વિધવા બની હતી



અભિનેત્રી સ્મિતા પાટિલની ભત્રીજી છે.