નોરા ફતેહીએ ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી

ગ્લેમરસ અંદાજમાં નોરાએ આપ્યા પોઝ

સ્ટાઈલિશ આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી નોરા

નોરાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

નોરા ફતેહી તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં છે

નોરાનો ગ્લેમરસ લૂક વાયરલ થયો છે

બીચ પર બેસી અભિનેત્રીએ સુંદર પોઝ આપ્યા

ચાહકો તેના આ લૂક પર ફિદા થયા છે

નોરા ફતેહી જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ છે

(તમામ તસવીરો નોરા-ઈન્સ્ટાગ્રામ)