હની રોઝ મુખ્યત્વે મલયાલમ ફિલ્મોમાં કામ કરે છે

તેમણે કેટલીક તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

તેમની ભૂમિકાઓ ઘણીવાર બોલ્ડ અને મજબૂત પાત્રોની હોય છે

હની રોઝ પોતાની અંગત જિંદગીને મીડિયાથી દૂર રાખવાનું પસંદ કરે છે

હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે

આ તસવીરમાં સાડીમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે હની

સોશિયલ મીડિયા પર હનીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

(All Photo Instagram)