રૂહાની શર્મા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે

સોશિયલ મીડિયા પર દરરોજ તેની અનેક તસવીરો વાયરલ થાય છે

રૂહાની શર્માનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં થયો હતો

અભિનેત્રીએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે

રૂહાની શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તેમના ઈન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ છે

રૂહાની શર્મા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

રૂહાની શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી

રુહાની શર્માએ તેની કારકિર્દી પંજાબી મ્યુઝિક વીડિયોથી શરૂ કરી હતી.

(All Photo Instagram)