અભિનેત્રી મન્નારા ચોપરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તે બિગ બોસ 17માં જોવા મળી હતી.

આ શોમાં તે સેકન્ડ રનર અપ હતી.

મન્નારા પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે

મન્નરાની વાત કરીએ તો તે બોલિવૂડ ફિલ્મ ઝિદમાં જોવા મળી હતી.

ફિલ્મો ઉપરાંત મન્નારા પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે

(All Photo Instagram)