દંગલ ગર્લ ફાતિમા સના શેખે નવા લૂકમાં તસવીરો કેપ્ચર કરાવી છે ફાતિમા સના શેખ આ વખતે મુંબઇના રસ્તા પર જીમ લૂકમાં સ્પૉટ થઇ હતી શૉર્ટ્સ, હાથમાં બેગ અને ઓપન હેર સાથે ફાતિમાએ લૂકને પુરો કર્યો છે ફાતિમા સના શેખે ફિલ્મ 'દંગલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી આજે તે પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે આ તસવીરોમાં અભિનેત્રીનો બોલ્ડ અને હોટ લુક જોઈ શકાય છે આ લૂક જોયા બાદ ચાહકો સતત ફાતિમા સના શેખના વખાણ કરી રહ્યા છે ફાતિમા સના શેખ છેલ્લે ફિલ્મ 'ધક-ધક'માં જોવા મળી હતી અભિનયની સાથે સાથે ફાતિમા પોતાના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે