શ્રીદેવીની દીકરીઓને કોઈ ઓળખની જરૂર નથી જાન્હવી કપૂરની જેમ ખુશી કપૂર પણ લાઈમલાઈટમાં રહે છે ખુશી કપૂર પોતાની બોલ્ડનેસથી લોકોને દિવાના બનાવી રહી છે ખુશી તેની સુંદરતા અને ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે લોકો તેના દરેક લુકને ખૂબ પસંદ કરે છે. ખુશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે લોકો તેની તસવીરો પર પણ ઘણો પ્રેમ વરસાવે છે ખુશીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં ખુશી ખુબ સુંદર લાગી રહી છે (All Photo Instagram)