બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે



અભિનેત્રીએ એક ફ્લોપ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઈ 1991ના રોજ મુંબઈમાં થયો હતો.



કિયારાનું સાચું નામ આલિયા અડવાણી હતું.



પરંતુ સલમાન ખાનના કહેવા પર આલિયા અડવાણી કિયારા અડવાણી બની હતી.



કિયારા એક સમયે મુંબઈની અર્લી બર્ડ પ્લે સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી હતી.



તેણે વર્ષ 2014માં ફગલી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું



આટલું જ નહીં કિયારાએ ટોપલેસ થઈને ફોટોશૂટ કરાવ્યું હતું.



આ ફોટોશૂટે ખૂબ જ વિવાદ સર્જ્યો હતો.



All Photo Credit: Instagram