ન્યૂ સાડીમાં ધક ધક ગર્લનો લુક જોઈ ફેન્સના ધબકારા વધ્યા છે



આ વખતે 'ધક ધક ગર્લ' માધુરીએ રેડ સાડી લૂકમાં જલવો બતાવ્યો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે



અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે



હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માધુરી દીક્ષિતની સફર 1984માં 'અબોધ'થી શરૂ થઈ હતી



માધુરી 'તેઝાબ' (1988)માં તેના શાનદાર અભિનયથી ઝડપથી પ્રખ્યાત થઈ ગઈ હતી



વર્ષ 2008 માં, તેમને પદ્મશ્રી મળ્યો, જે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે



માધુરી એકથી એક હટકે અને ખાસ પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા છે



તમામ તસવીરો માધુરી દિક્ષિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે