દિયા મિર્ઝા હંમેશા તેના સિમ્પલ લુક માટે જાણીતી છે



સિમ્પલ લુકમાં પણ અભિનેત્રી એટલી અદભૂત લાગે છે



દર્શકો પણ તેની સાદગીના દિવાના થઈ જાય છે



દિયાએ તેના ઉત્તમ અભિનયને કારણે ખાસ ઓળખ મેળવી છે



દિયા તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુક માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે.



હાલમાં જ દિયા મિર્ઝાએ પોતાની ખાસ તસવીરો શેર કરી છે



આ ફોટામાં દિયા સફેદ રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે



તેણે આ સાથે મેચિંગ બ્લાઉઝની જોડી બનાવી છે



આ લુકમાં દિયા એટલી સુંદર લાગી રહી છે



(All Photo Instagram)