બોલિવૂડ એક્ટ્રેસ વામિકા ગબ્બી શાનદાર લૂકમાં જોવા મળી હતી



તેણે સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતુ



જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



પોતાની આકર્ષક આંખો તેમજ સ્ટાઇલિશ લુકથી દિલ જીતનાર વામિકાનો સાડીમાં દેશી લૂક જોવા મળ્યો હતો



વામિકા ગબ્બી છેલ્લે Baby Johnમાં જોવા મળી હતી



વામિકા તે પંજાબી અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે.



વામિકા ગબ્બી 'જુબલી' અને 'ખુફિયા'માં જોવા મળી હતી.



'ખુફિયા'માં તેણે બોલ્ડ સીન આપ્યા હતા.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram