બોલિવૂડની એક્ટ્રેસ દિશા પટણી ફરી એકવાર તેના લૂકના કારણે ચર્ચામાં છે તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તે બૉડીકૉન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. દિશાના આ નવા લૂકને જોઇને તેના ફેન્સ દિવાના બન્યા છે આ તસવીરોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. બોડીકોન ડ્રેસમાં તે તેના ફિગરને પરફેક્ટ રીતે ફ્લોન્ટ કરી રહી છે. દિશાએ કેમેરાની સામે અલગ અલગ પોઝ આપ્યા છે દિશાના આ લુકને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે ફેન્સ દિશાની સુંદરતા અને સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. All Photo Credit: Instagram